શ્રી સાચોરા બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ અમદાવાદ આયોજીત
જીવનસાથી પસંદગી મહાસંમેલન
(૨૯-૧૨-૨૦૧૯, રવિવાર)
અમદાવાદ સાચોરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત જીવનસાથી પસંદગી મેલા ની કાર્યવાહી ચાલુ છે.
ઓનલાઈન ફોર્મ ની માહિતી નીચે મુજબ છે.
૧) ઓનલાઈન ફોર્મ ની માહિતી
https://docs.google.com/forms/d/1QqP51QTmNhTXC6ZW3G0JduEqN69tyRqQErX0_QOmP9c/edit
સૌપ્રથમ લિંક ઓપન કર્યા પછી તમારા gmail એકાઉન્ટ થી લોગીન થવું.
લોગીન થયા પછી ફરી થી email address નાખી ને next બટન ક્લિક કરવું.અહીં ફોર્મ ઓપન થશે.
ફોર્મ માં દરેક જરૂરી information ભરી ને next બટન ક્લિક કરવું.
Next સેકશન માં બીજી જરૂરી માહિતી આપેલ છે.
ઓનલાઈન ફોર્મ ભરવા માં કઈ તકલીફ પડે તો કોઈ પણ કારોબારી સભ્ય અથવા રોહિતભાઈ વ્યાસ (9898108693) નો સંપર્ક કરવો.
૨) જે મેમ્બર ઓનલાઈન ફોર્મ ના ભરી શકે તેના માટે word document બનાવેલ છે. word document ની પ્રિન્ટ કરાવીને, દરેક information ભરી ને (૨ પાસપોર્ટ સાઈઝ ના કલરફુલ ફોટા અને બર્થ સર્ટિફિકેટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે)
પ્રમુખ શ્રી ના એડ્રેસ પર કુરિયર/પોસ્ટ દ્વારા મોકલી શકાય છે.
૩) word document માં information ભરી ને પત્રિકા માં આપેલ ઇમેઇલ એડ્રેસ પર ૨ પાસપોર્ટ સાઈઝ ના કલરફુલ ફોટા અને બર્થ સર્ટિફિકેટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે ઇમેઇલ કરી શકાય છે.
Word document ડાઉનલોડ કરવા નીચે ની લિંક પર ક્લિક કરો.
https://drive.google.com/uc?id=1OlIgZAHyhRfVR51GPDxpSifZbKOSSY3t&export=download
જો registration fees ની ઓનલાઈન ચુકવણી કરી હોય તો કરેલ પેમેન્ટ નો ટ્રાન્જેકશન ID ની તમારા નામ અને મોબાઈલ નંબર સાથે પ્રમુખ શ્રી ને અથવા કોઈ પણ કારોબારી સભ્ય ને જાણ કરવી જરૂરી છે.
વધુ માહિતી માટે પ્રમુખ શ્રી અથવા કોઈ પણ કારોબારી સભ્ય અથવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
- નિરવભાઈ પી. દવે (9825136772) niravdave34@gmail.com
- બિપીનભાઈ એમ. વ્યાસ (9427490451)
- શ્રીમતી અલકાબેન એચ. વ્યાસ (9429894707)
- શ્રીમતી બિના સી. દવે (9824623337) beena.j.vyas@gmail.com
Last date to submit with registration fees: 10th December 2019
ફોર્મ ભરવા ની છેલ્લી તા.: ૧૦-૧૨-૨૦૧૯
1) ऑनलाइन फॉर्म
browser में ये लिंक ओपन करे और अपने gmail अकाउंट से लोगीन करे
लॉगिन के बाद फिर से email address टाइप करके next बटन पर क्लिक करे| यहाँ पे फॉर्म ओपन होगा जिसमे आपको अपनी सारी information भरनी है और next बटन पर क्लिक करे|
इस सेक्शन में जरुरी information दी गयी है तो उसे अच्छी तरह चेक करले|
फॉर्म भरने में कोई तकलीफ हो तो अमदावाद के किसी भी कारोबारी मेंबर या रोहितभाई व्यास (9898108693)
का संपर्क करे.
2) जो मेंबर ऑनलाइन फॉर्म नहीं भर सकते उनके लिए word document बनाया है|
उनका प्रिंट निकालके, सारी information भरके (दो कलरफुल पासपोर्ट साइज फोटो और बर्थ सर्टिफिकेट/स्कूल के लीविंग सर्टिफिकेट के साथ) अमदावाद के प्रमुख श्री के एड्रेस पे कूरियर/पोस्ट से भेज दे|
3) word document में information भर के दो कलरफुल पासपोर्ट साइज फोटो और बर्थ सर्टिफिकेट/स्कूल के लीविंग सर्टिफिकेट के साथ निचे दीये गए ईमेल एड्रेस पर मेल करे
https://drive.google.com/uc?id=1OlIgZAHyhRfVR51GPDxpSifZbKOSSY3t&export=download
अगर आप registration fees ऑनलाइन पे की है तो आपको पेमेंट का transaction ID अपने नाम और मोबाइल नंबर के साथ अमदावाद के प्रमुख श्री को या अमदावाद के किसी भी कारोबारी मेंबर को इन्फॉर्म करना है|
ज्यादा information के लिए अमदावाद के प्रमुख श्री या अमदावाद के किसी भी कारोबारी मेंबर या निचे दिए गए मेंबर का संपर्क करे
- निरवभाई पी. दवे 9825136772 niravdave34@gmail.com
- बिपिनभाई एम. व्यास 9427490451
- श्रीमती अलकाबेन एन. व्यास 9429894707
- श्रीमती बिना सी. दवे 9824623337 beena.j.vyas@gmail.com
